શાળા, આંગણવાડી અને લોકસંવાદ: કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની કામગીરી

 શાળા, આંગણવાડી અને લોકસંવાદ: કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની કામગીરી


નવસારી કલેક્ટર સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ દ્વારા આજે મરોલી પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ, મહુવર ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો હતો. આ મુલાકાતનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોના વિકાસની સ્થિતિની સમીક્ષા કરવી અને ગ્રામલોકોની સમસ્યાઓને સમજવાનો હતો.


Comments