કેશરબા કન્યા વિદ્યાલય, જલાલપોર, નવસા

કાર્યક્રમ અંતર્ગત રંગોળી, ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસયાત્રા, વકતૃત્વ, નિબંધ અને ગીત સ્પર્ધા, એક પાત્રીય અભિનય, દેશના નકશાનું વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રાંકન જેવી પ્રવ્રુત્તિઓ તથા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.

Comments