Navsari: અંબિકા નદીમાં આવેલ પૂર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ
અંબિકા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહે, સાવચેત રહે અને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા વિનંતી .
અંબિકા નદીમાં આવેલ પૂર સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ
— Collector & DM Navsari (@CollectorNav) August 26, 2024
-
અંબિકા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહે, સાવચેત રહે અને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા વિનંતી .@CMOGuj @DdoNavsari @InfoNavsariGoG pic.twitter.com/xFCoZgCytR

Comments
Post a Comment